Monday, November 02, 2009
Kavya's funny response
આજે હું કાવ્યા ને સ્કૂલે થી લઇ ને ઘરે આવતી હતી ત્યારે એને કાર માં બેઠા બેઠા એના art work માં લગાવેલી marshmallow ખાધી. મને ખબર પડી એટલી હું એની પર ગુસ્સે થઇ કે glue વાળી marshmallow ખવાય? પછી મેં એને પૂછ્યું "કાવ્યા, તું કેમ બગડી ગઈ છું ?" એને prompt જવાબ આપ્યો "મારી battery (cell) ખલાસ થઇ ગઈ છે ને એટલે." I could not control laughing - It is very funny to see how she applies the concepts and ideas from her toys to herself without considering the difference between living and non-living things :)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment